સુરતઃ આ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં પ્રિ-ગરબાનું આયોજન, પોલીસે પહોચી કરાવ્યું બંધ
સુરતના ઉમરા વિસ્તારમાં પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા પીપલોદના ખાનગી પાર્ટી પ્લોટમાં કોમર્શિયલ ગરબાનું આયોજન થયું હતું. પોલીસે પહોંચી આ આયોજનને રદ કરાવ્યું છે.