સુરત: ઓલપાડમાં નવા કૃષિ કાયદા અંગે વિરોધ પ્રદર્શનો, પ્રદર્શનકારીઓ અટકાયત
Continues below advertisement
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા અંગે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે સુરતના ઓલપાડમાં પણ હોબાળો જોવા મળ્યો હતો. આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અટકાયત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ, મનુ પટેલ, કનુ પટેલ અને રમેશ પટેલની અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement