સુરતઃ પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં આજે સજાનું એલાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળક પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આજે સજાની જાહેરાત કરાશે. દોષિત દિનેશ બૈસાણને સુરત કોર્ટ આજે સજા સંભળાવશે. આ કેસમાં 15 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.