સુરત રેલવે પોલીસે 20 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુરી-અમદાવાદ ટ્રેનમાંથી 202 કિલો ગાંજા સાથે ચારની ધરપકડ કરી હતી.