ઉત્તર ગુજરાતના સટ્ટા બજારોમાં ભારે ઉત્તેજના, ક્યો પક્ષ સટ્ટોડિયા માટે છે હોટ ફેવરીટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નગરપાલિકાઓના પરિણામોને લઇને ઉત્તર ગુજરાતના સટ્ટાબજારોમાં ભારે ઉત્તજેના છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપ સટ્ટોડિયાઓ માટે હોટ ફેવરિટ છે. સૂત્રોના મતે મહેસાણા અને ઉંઝા નગરપાલિકાને લઇને સૌથી મોટો સટ્ટો લાગ્યો છે.