સુરતઃ રિક્ષા ચલાવતી વખતે રિક્ષા ચાલકનું થયું મોત, જુઓ સીસીટીવી ફુટેજ

Continues below advertisement

સુરતમાં રિક્ષા ચાલકનો ચાલુ રિક્ષાએ જ મોત થયું છે. રિક્ષામાંથી પડી જતા આ યુવકનું મોત થયું છે. ઉધના પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram