સુપ્રીમ કોર્ટના નવા 9 જજે એકસાથે લીધા શપથ, SCના નવા ભવનમાં શપથગ્રહણ કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટના નવા 9 જજ કે જેઓએ આજે ચાર્જ સંભાળ્યો. સુપ્રીમ કોર્ટના નવા ભવનમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ વાર એક સાથે આટલા નવા જજે શપથ લઈ પદભાર સંભાળ્યો છે