Surat: પૈસાના વિવાદમાં સરથાણાના કાપડના વેપારીએ કરી  આત્મહત્યા

સુરતમાં ધંધાના પૈસાના વિવાદમાં સરથાણાના કાપડ વેપારીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ જૂનાગઢના વિસાવદરના વતની રજુભાઈ પટોડિયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી.અને તેમના પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સામે આવ્યું છે કે રાજુભાઈ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરતા હતા અને ભાગીદારોએ દગો આપતા અને લેણદારોના ત્રાસથી આ પગલું ભર્યું. જો કે હાલ તો સરથાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola