સુરતઃસૌરાષ્ટ્ર પટેલ સમાજે લગ્નમાં ખોટા ખર્ચ બંધ કરવા ચલાવ્યું અભિયાન,જુઓ કોણે કરી શરૂઆત?

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજે આધુનિક લગ્ન મહોત્સવને તિલાજંલિ આપી સમાજને નવી રાહ ચિંધી છે. સાદગીથી લગ્ન કરવાની લોકોને અપીલ કરવામાં આવી છે. સમાજે બચત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola