ફટાફટ: દેવભૂમિ દ્વારકાથી કારમાંથી 16 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત, 1 આરોપીની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
10 Nov 2021 01:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવભૂમિ દ્વારકાથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કારમાંથી 16 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો. એક આરોપીની કરાઈ ધરપકડ. મગફળીના ટેકાના ભાવે ખરીદીનો આજે બીજો દિવસ. પ્રથમ દિવસે 2 હજાર 409 કવીન્ટલ મગફળીનું વેચાણ થયું. રાજ્યમાં ઠંડીનો ચમકારો. તાપમાનનો પારો આગામી દિવસમાં ગગડશે.