Surat: શિવશક્તિ માર્કેટના વેપારીને પાર્સલમાં મળી પિસ્તોલ અને ધમકી ભરેલી ચિઠ્ઠી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં શિવશક્તિ માર્કેટ(Shiv Shakti Market)ના વેપારીને ગુરુવારે એક અજાણ્યા શખ્સે આપેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ મળ્યા છે. સાથે એક ચિઠ્ઠી મળી છે જેમાં ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરવામાઁ આવી છે.