
Surat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાં
Continues below advertisement
Surat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાં
સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગને લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.. અહીંયા લાગેલી આગમાં વેપારીઓને કરોડોના નુકસાન વચ્ચે એક મોટી રાહત આપવામાં આવી છે.. વેપારીઓનો ફાયર ચાર્જ માફ કરી દેવામાં આવ્યો છે.. આ આગની દુર્ઘટનામાં 35 વાહનોએ 36 કલાક સુધી 80 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો હતો. શિવશક્તિ માર્કેટમાં 26 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી.. ભીષણ આગમાં 500 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી..
Continues below advertisement