સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે લેવાયો નિર્ણય

Continues below advertisement

સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે. SMC દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram