સુરત:ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા અમુક વિદ્યાર્થીઓ નારાજ, વર્ષભરની મહેનત એળે ગઈ:વિદ્યાર્થીઓ
Continues below advertisement
સુરતમાં (Surat) ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass promotion) અપાતાં અમુક વિદ્યાર્થીઓએ (students) નારાજગી દર્શાવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આખા વર્ષ દરમિયાન આકરી મહેનત (Hard work) કરી પરંતુ પરીક્ષા રદ્દ થતાં દુ:ખ થયું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર હવે આગામી ધોરણમાં વધુ મહેનત કરી સારું પરિણામ લાવવું પડશે.
Continues below advertisement
Tags :
Surat Student Gujarat News ABP ASMITA Mass Promotion ABP Live Std-10 Hard Work ABP News Live Naraj