Surat: કોરોના સંક્રમણ અટકાવવા આજે કાપડ ઉદ્યોગોનું સ્વયંભૂ લોકડાઉન
Continues below advertisement
સુરતમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા કાપડ ઉદ્યોગોનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરાયો છે. 170થી વધુ કાપડ માર્કેટમાં 75 હજાર દુકાનો રહેશે બંધ.
Continues below advertisement