surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita

surat stone pelting Case | સૈયદપુરા પથ્થરમારા કેસમાં સૌથી મોટો ખુલાસો, આરોપીઓએ બધુ ઓંક્યું | Abp Asmita

 

થોડા દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગતરોજ કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં કિશોરોએ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત આ ઘટનાને લઇ કિશોરોને ઘટનાનો કોઈ પસ્તાવો નથી. અને આરોપીઓ પોલીસને સહકાર ન આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસથી બચાવવા પાંચેય પથ્થરબાજોને બે અજાણી મહિલાએ 2 કલાક સુધી ઘરમાં આશરો આપ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે..પકડાયેલા તમામ કોઈ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા છે કે તે દિશામાં પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola