સુરત:સુમુલ ડેરી-મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ ગુજરાત તરફથી મિલ્ક ડેની ઉજવણી,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની સુમુલ ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ ગુજરાત તરફથી મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત સુમુલ ડેરીથી બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીમાં 200થી વધુ પશુપાલકો જોડાયા હતા. ડૉ. વર્ગીસ કુરિયરની 100મી જન્મ જયંતિ નિમિત્તે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.