સુરતઃ પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક, 9 વર્ષીય બાળકીને ભર્યા બચકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 02:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રખડતા શ્વાને નવ વર્ષીય બાળકીને બચકા ભર્યા છે. જો કે, આસપાસના સ્થાનિકોએ બાળકીને બચાવી લીધી છે. ઈજાગ્રસ્ત બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.