Surat: અશાંત ધારા માટે ટેક્સટાઈલ વેપારીઓએ કર્યો વિરોધ, કલેક્ટરને શું કરી રજુઆત?
Continues below advertisement
સુરત(Surat)માં અશાંત ધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે. અહીંયાના રાંદેર(Rander), સેન્ટ્રલ(Central) અને લિંબાયત ઝોન(Limbayat zones)માં અશાંત ધારો લાગુ છે. આ વિસ્તારના વેપારીઓનો દાવો છે કે અશાંત ધારાના લીધે ટેક્સટાઈલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે. આ મામલે કાપડના વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે.
Continues below advertisement
Tags :
Surat Protest Textile Traders Unrest Act ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV