Surat: ઓલપાડના આ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી 66KV સબ સ્ટેશનના ઉદ્ધાટનની જોવાઈ રહી છે રાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 05:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના ઓલપાડ(Olpad)ના વેલુક ગામમાં છેલ્લા પાંચ વર્ષથી 66KV સબ સ્ટેશન(Sub Station)ના ઉદ્ધાટનની રાહ જોવાઈ રહી છે. 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સબ સ્ટેશનનું ઉદ્ધાટન નથી થઈ રહ્યું.