Surat: ભારે પવન ફુંકાતા મંડપ થયો ધરાશાયી, આખો પિલ્લર ઉખડીને આવી ગયો બહાર | Abp Asmita
Surat: ભારે પવન ફુંકાતા મંડપ થયો ધરાશાયી, આખો પિલ્લર ઉખડીને આવી ગયો બહાર | Abp Asmita
સુરતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.. ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ ધરાશાયી થયો હતો.. મંડપને ભારે નુકસાન પહોંચ્યું હતું પણ કોઈ જાન હાની થઈ નહોતી.. જાન ગયા બાદ મંડપ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી.. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસયો હતો જેમાં આ મંડપ ધરાશાયી થયો હતો.. જો કે મંડપના માલ સામાન અને કાપડને ભારે નુકસાન થયું છે.. મંડપનું કાપડ ફાટી ગયું છે..