Surat: કોરોના સંક્રમણને અટકાવવા લાગેલા નિયંત્રણોમાં રાહત અંગે વેપારીઓએ શું કહ્યું?,જુઓ વીડિયો
આજથી કોરોના(corona) સંક્રમણને અટકાવવા લાગેલા નિયંત્રણોમાં થોડીક રાહત મળી છે. આ અંગે સુરત(Surat)ના વેપારી(trader)ઓએ કહ્યું કે, હાલ રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે પરંતુ આગળ જતા સમયમાં થોડોક ફેરફાર કરી 9થી 6નો કરવો જોઈએ જેથી નાના વેપારીઓને રોજી રોટી મળી રહે.