સુરતઃ વિધર્મી યુવક સાથે કોફી પીનાર બે યુવતી બેભાન, એકનું મોત; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં કોલેજીયન યુવતીનું રહસ્યમય રીતે મોત થયું છે. વેસુના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન યુવતીનું મોત નિપજ્યું છે. આ યુવતી એક વિધર્મી યુવક સાથે કોફી પીનારી બે યુવતીઓ બેભાન મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram