રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, ઠંડીની સાથે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના ખેડૂતો પર માઠી અસર બેઠી હોય એવું લાગી રહ્યું છે. આગાઉ ખાતર માટે વલખા મારતા હતા. અને હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કમૌસમી વરસાદ વરસશે. આ વરસાદના કારણે ઠંડીનું પ્રભુત્વ પણ વધશે. એક જ ઋતુમાં બે મોસમનો અનુભવ લોકો કરશે.
Continues below advertisement