સુરતઃખાનગી અને સરકારી શાળાઓમાં વેક્સિનેશનની કામગીરી કરાઈ શરૂ

Continues below advertisement

સુરત(Surat)માં ખાનગી અને સરકારી શાળામાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ ટીચિંગ, નોન ટિચીંગ સ્ટાફને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. શહેરની અલગ અલગ શાળામાં આ કામગીરી શરૂ કરાઈ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram