નોકરી પરથી છૂટા કરાતા સુરતના વેડરોડ વિસ્તારમાં મહિલાઓના ધરણાં, જુઓ વીડિયો
સુરતના વેડરોડ વિસ્તારમાં મહિલાઓએ ધરણા કર્યા હતા. જૈનમ પાપડ નામની ગૃહ ઉદ્યોગ કંપની માં કામ કરતી મહિલાઓએ ધરણાં કર્યા હતા. દિવાળી અગાઉ નોકરી પરથી છૂટા કરાતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.