Surat: સીમાડા વિસ્તારમાં ચોથા માળેથી પટકાતા કામદારનું મોત

સુરતના સીમાડા વિસ્તારમાં ચોથા માળેથી પટકાતા એક કામદારનું મોત થયું છે. કામદારને સારવાર માટે રિક્ષામાં હોસ્પિટલ ખસેડાયો પરંતુ સારવાર પહેલા જ મોત થયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola