સુરત: સચિન વિસ્તારમાં યુવકની ચાકુ મારીને હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

Continues below advertisement

સુરતના સચિન વિસ્તારમાં યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બહેન સાથેના ઝગડામાં સમાધાન માટે ગયેલા ભાઈની પાડોશીએ હત્યા કરી નાખી હતી. તો સાથે જ પિતરાઈ ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram