સમાચાર શતક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગ્રામ સભાને સંબોધન, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીનું (Narendra Modi) ગ્રામ સભાને (Gram Sabha) સંબોધન. મહાત્મા ગાંધીની જન્મ જયંતી માટે રાજ્યમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરાયું. જળ એ જ મિશન અંગે કરાશે ચર્ચા. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાની સાથે શાકભાજીના પણ વધ્યા ભાવ. આગામી 5 દિવસ રાજ્યમાં અવરસાદની શક્યતા નહિ.