સુરતઃ કોરોના મહામારીના કારણે છઠ્ઠ પૂજા નહી યોજવાનો કરાયો નિર્ણય
Continues below advertisement
સુરતમાં કોરોનાને લઈ જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા નહીં થાય. સ્થાનિક સમિતિ દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વસતા 8 લાખ પરપ્રાંતિય છઠ્ઠ પૂજા ઘરે કરશે. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી
Continues below advertisement