સુરત મનપાનો મહત્વનો નિર્ણય, આ વિસ્તારોમાં શાળા-કોલેજો નહીં થાય શરૂ
Continues below advertisement
કંટેંટમેંટ વિસ્તારમાં આવતી શાળા-કોલેજો શરૂ ન કરવાનો સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો. કોરોનાના સંક્રમણમાં વધારો થતા પ્રશાસન ચિંતિત છે અને જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડ લાઈંસ મુજબ જ શાળા-કોલેજ શરૂ કરાશે.
Continues below advertisement