સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ હાલ કાબૂમાંઃ મનપા કમિશનર

સુરતમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે. સુરતના મનપા કમિશનરે કહ્યુ ંકે શહેરમાં એગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મુકાયો છે. તમામ સોસાયટીના પ્રમુખોને બહારથી આવતા લોકો અંગે જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં ડુમસ અને સુવાલી બીચ સતર્કતાના ભારરૂપે બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણની  સ્થિતિ હાલમાં કાબૂમાં છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola