વડોદરામાં રાત્રી કર્ફ્યૂ અગાઉ પાલિકાની ટીમ ઘરે ઘરે જઇને લોકોને કરી રહી છે જાગૃત

વડોદરામાં નાઈટ કર્ફ્યૂ અગાઉ પાલિકાની ટીમ દ્ધારા લોકોના ઘરે ઘરે જઇ જાગૃત કરવામાં આવી રહ્યા છે. માઈકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને રાત્રિ કર્ફ્યૂનું પાલન કરવા અને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. પાલિકાના તમામ અધિકારીઓ અલગ અલગ વોર્ડમાં દુકાનદારો અને લોકોને અપીલ કરી રહ્યા છે. લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરાઇ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola