Surat News | સુરતમાં તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલ

Continues below advertisement

Surat News | સુરત જિલ્લામાંથી વધુ એક લાંચયો સરકારી કર્મચારી પકડાયો. માંકણા - વલથાણ ગ્રુપ ગ્રામ પંચાયત નો તલાટી 40 હજાર ની લાંચ લેતા ઝડપાયો . ફરિયાદીએ ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર નો વેરાબીલમાં થતો નહતો. ફરિયાદીને જીએસટી નંબર અને વિજ કનેક્શન માટે વેરાબીલ ની જરૂર હતી. વેરાબીલમાં ઉલ્લેખ કરવાના 40 હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ એ સી બી નો સંપર્ક કરતા એસીબી એ છટકું ગોઠવી તલાટી ને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram