સુરતમાં માથાભારે શખ્સોનો આતંક, 4 આરોપીની પૂણા પોલીસે કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 09:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં (Surat) માથાભારે શખ્સોનો આતંક વધી રહ્યો છે. ગેંગસ્ટર સૂર્યા મરાઠીના (Surya Marathi) બે સાગરીત સહિત 4 આરોપીની બે દેસી કટ્ટા અને 14 જીવતા કારતૂસ (Cartridge) સાથે ધરપકડ કરાઇ છે. પૂણા પોલીસે (puna police) બાતમીના આધારે આ આરોપીઓની ધરપકડ (arrested) કરી છે.