સુરતના વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક વાહનોને પહોચાડ્યું નુકસાન, જુઓ CCTV

Continues below advertisement
સુરતના વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ થયો હતો. અસામાજિક તત્વોએ ફળિયામાં પાર્ક કેટલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. પથ્થર લઇને ફરતો યુવાન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram