સુરતઃ અસામાજિક તત્વોનો વધ્યો આતંક, લગ્ન માટે યુવતીના ઘરની બહાર તલવાર લઈ કર્યો હોબાળો
Continues below advertisement
સુરતના કડોદરામાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે. લગ્ન નહી કરે તો એસિડ અટેક કરવાની યુવતીની માતાને ધમકી આપી હતી. આ સાથે યુવતીના ઘરની બહાર તલવાર લઈને હોબાળો કર્યો હતો.
Continues below advertisement