મુંબઈ જેવા મોટા શહેરોની જેમ સુરતમાં ચાલે છે ટેસ્ટિંગ:કમિશનર
Continues below advertisement
કોરોના સંક્રમણ વધતા સુરત મનપા એક્શનમાં આવ્યું છે. કોરોના પર અંકુશ મેળવવા સુરત મનપા કમિશનરે મહાઅભિયાન હાથ ધર્યું છે. કમિશનરે કહ્યું કે, સુરતમાં દરરોજ 16 હજાર 500 ટેસ્ટ થઈ રહ્યાં છે. મુંબઈ જેવા મોટા શહેરોની જેમ સુરતમાં ચાલે છે ટેસ્ટિંગ. પોઝિટિવ આવનાગરની આસપાસના લોકોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. 1500થી વધુ રેમડેસીવીરી ઈન્જેક્શન ઉપલબ્ધ છે.
Continues below advertisement