અમરેલી: NCUIમાં સંઘાણીની નિમણૂક બાદ નેતાઓની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, જુઓ વીડિયો

Continues below advertisement
અમરેલી: સહકારી નેતા દિલીપ સંઘાણીની નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા-NCUI ના ચેરમેન પદે નિમણૂક થતા અમરેલીમાં ભાજપના આગેવાનોએ ઉજવણી કરી હતી. સાંસદ નારણ કાછડીયા સહિતના નેતાઓએ એક બીજાને મો મીઠા કરાવી વરણીને આવકારવામાં આવી. જો કે આ ખુશી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram