સુરતઃ બ્રેઈન ડેડ દેવચંદભાઈના પરિવારે અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવું જીવન
સુરતમાં એક બ્રેઈન ડેડ દેવચંદ ભાઈ જયરામ ભાઈ રાણાના પરિવારે તેમના કિડની, લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને જીવનદાન આપ્યું છે. પરિવારે અંગદાન કરી સમાજને નવી દિશા બતાવી છે.