Surat: એકના ડબલ રૂપિયા આપવાની લાલચે રોયલ વ્યૂ એકે ગ્રુપે ફેરવ્યું લાખોનું ફુલેકું,જુઓ વીડિયો

સુરતમાં એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી રોયલ વ્યૂ એકે ગ્રુપે છેતરપિંડી આચરી છે. રોકાણકારોના રિસોર્ટમાં મીટિંગ ગોઠવી મહિલાઓ પાસે પ્રેઝેન્ટેશન કરાવી થાઈલેન્ડ, બેન્કોકની ટ્રિપની લાલચ આપી રોકાણ કરાવાયા છે. ત્યાર બાદ ઉઠામણું કરી દીધું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola