અમદાવાદઃ દિવાળીના પર્વ નિમિતે જીગ્નેશ દાદાએ આપી શુભેચ્છા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ દિવાળીના પર્વ નિમિતે જીગ્નેશ દાદાએ શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજથી શરૂ થતા નવા વર્ષના પ્રારંભે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ભગવાન તમામનું મંગલ કરે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram