Valsad Police | વલસાડમાં PSI સહિત 3 પોલીસકર્મીને કરી દેવાયા સસ્પેન્ડ, જુઓ શું છે મામલો?
gujarati.abplive.com
Updated at:
28 Jan 2024 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad Police | વલસાડ જિલ્લા એસપી દ્વારા ફરજ માં બેદરકારી કરતા અધિકારીઓ પર ગાજ વરસી. પી.એસ.આઈ એ.એસ.આઈ અને રાઇટર ને કર્યા સસ્પેન્ડ. મારામારીની કેસની તપાસમાં બેદરકારી બદલ વાપી ટાઉન પીએસઆઇ સસ્પેન્ડ. દારૂનો કેસ ન કરવા બદલ ઉંચી રકમ લેવા માટે એએસઆઇ અને તેમના રાઈટર કરાયા સસ્પેન્ડ.