Education Mafia News | Mahendra Patel | ઘરેમાંથી મળેલા 1 કરોડ રૂપિયા મુદ્દે મહેન્દ્ર પટેલે શું કર્યો મોટો ખુલાસો?
Continues below advertisement
Gandhinagar News: રાજ્યમાં શિક્ષણ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં તોડ કરનારની ધરપકડ કરવામાં આવતાં તોડબાજી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ અનેક શાળાઓમાં જઈને તોડ કરી ચુક્યો છે અને તે એક RTI એક્ટિવિસ્ટ છે.
Continues below advertisement