કેવી રીતે ઓળખશો નકલી સેનેટાઇઝરને? તેનાથી શું થાય છે નુકસાન?
Continues below advertisement
સુરતમાં નકલી સેનેટાઇઝર મળવાને લઇને મોટો ખુલાસો થયો છે. પકડાઇ જવાના ડરે નકલી સેનેટાઇઝર મુંબઇમાં મોકલવવામાં આવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરીને નકલી સેનેટાઇઝરનો જથ્થો ઝડપ્યો હતો.
Continues below advertisement