આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે. સૂરતમાં કજોદ સ્થિત ડાયમંડ બુર્જ જશે. ત્યાર બાદ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જશે. અને બાદમાં SMCના વિવિધ કાર્યોનું ખાતમુહુર્ત કરશે. VNSGUમાં CM રૂપાણી પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલ લિખિત પુસ્તકનું વિમોચન કરશે.
Tags :
Surat Cm Vijay Rupani Tomorrow ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Will Be Present Various Functions