ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની સુરતમાં ટ્યુશન ક્લાસ સંચાલકોએ કરી માંગ

સુરતમાં  ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની ટ્યુશન ક્લાસ સંચાલકોએ માંગ કરી હતી. એસઓપીના નિયમોના પાલન સાથે ક્લાસ શરૂ કરવાની માંગ કરી હતી. સંચાલકે કહ્યું કે, એક વર્ષથી ટ્યુશન બંધ હોવાના કારણે હાલ કફોડની બની છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola