Surat માં આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ હત્યા કેસમાં બેની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
સુરતમાં આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. નિકુંજ સાંધાની અને પ્રકાશ કુંચાળાની પોલીસે ધરપકડ કરી હતી. સિદ્ધાર્થ પાસે વાપરવા લીધેલી કાર આરોપી નિકુંજે બારોબાર 50 હજારમાં ગીરવે મૂકી હતી. જે બાબતે સિદ્ધાર્થ અને નિકુંજની વારંવાર માથાકૂટ થઇ હતી.