સુરતમાં વકર્યો કોરોના, ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ

સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરના ન્યૂ સિટી લાઈટના સૂર્યા કોમ્પલેક્ષમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા છે. બે કેસ નોંધાયા મનપા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola