કેન્દ્રીય કાપડમંત્રીએ સુરતમાં PMના જન્મદિવસ નીમિત્તે 71 દિવ્યાંગોને આપી ભેટ

Continues below advertisement

કેન્દ્રીય કાપડમંત્રી(Union Textile Minister) પિયુષ ગોયલ( Piyush Goyal) આજે સુરતની મુલાકાતે છે. જ્યાં તેમણે દિવ્યાંગ શાળાની મુલાકાત લીધી હતી. અહીંયા 71 દિવ્યાંગ બાળકોને ભેટ આપી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, હું દિવ્યાંગ સંસ્થા સાથે જીવનભર માટે જોડાઈશ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram